વારાણસીમાં જેટલીનો આર્થિક મંત્ર, ‘દેશ ચમક રહા હેં’

વારાણસીઃ જીડીપી આંકડોથી ઉત્સાહમાં આવેલી ટીમ મોદીએ પૂર્વાચલમાં જીત માટેના શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે. નાણામંત્રી અરૂણ જેટલીએ પીએમ મોદીના સંસદિય વિસ્તાર વારણસીમાં પહોંચીને સભાને સંબોધિત કરી હતી. સંવાદદાતા સંમેલનમાં નાણાકીય જાદુના ફોર્મ્યુલાને સામે રાખ્યો છે. જેટલીએ કહ્યું છે કે નોટબંદી કોંગ્રેસ સહીત અનેક દળોએ લોકોને ભરમાયા હતા.

પરંતુ જીડીપીના આંકડાઓએ વિકાસની વાત જાતે જ કહી દીધી છે.  જેટલીએ કહ્યું કે જીડીપીના આંકડાઓથી કોંગ્રેસ ઉદાસ છે. વિપક્ષી પાર્ટિઓ નોટબંદીની ખોટી અસર બાબતે લોકોને ભ્રમિત કરી રહ્યાં છે. પરંતુ પરિસ્થિતિ અલગ છે. દેશ ચમકી રહ્યો છે.

જેટલીએ કહ્યું છે કે જીડીપીના આંકડાઓથી કોંગ્રેસ ઉદાસ છે. વિપક્ષી પાર્ટીઓ નોટબંદીની ખોટી બાબતોથી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. પરંતુ જીડીપીના આંકડા કાંઇક અલગ જ કહી રહ્યાં છે. જીડીપી દર પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે દેશ વિકાસની દિશામાં આગળ ચમકી રહ્યો છે.

http://sambhaavnews.com/

You might also like