અાર્ટિફિશિયલ સ્વીટનર વજન ઘટાડવાના બદલે વધારી દે છે

શુગર કે ગળપણવાળી વસ્તુઓ ખાવાથી વજન વધે છે તે સૌ જાણે છે. શુગરના વિકલ્પ તરીકે હવે અાર્ટિફિશિયલ સ્વીટનર માર્કેટમાં અાવી ગયા છે. તેમાં ઓલમોસ્ટ ઝીરો કેલેરી હોય છે. કેનેડાના સંશોધકોએ જણાવ્યું કે અાવા અાર્ટિફિશિયલ સ્વીટનરની મેટાબોલિઝમ પર અવળી અસર પડે છે. ખોરાકનું પાચન થઈને પેદા થયેલા ગ્લુકોઝનું એનર્જીમાં રૂપાંતર થઈ શકતું નથી.
http://sambhaavnews.com/

You might also like