આફ્રીદીની ગર્લફ્રેન્ડે ભારતની જીતની ખુશીમાં ઉતાર્યા પોતાનાં કપડા

નવી દિલ્હી : ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની વિરુદ્ધ ભારતની જીત પર બેકલેસ થવાની જાહેરાત કરનારી વિવાદિત મોડલ અર્શી ખાને પોતાનો એક વીડિયો કથિત રીતે ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જેમાં તે ડાન્સ કરતી જોઇ શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે અર્શી ખાત પાકિસ્તાની ખેલાડી શાહિદ આફ્રીદી સાથેનાં સંબંધોનાં કારણે ચર્ચામાં આવી હતી.
અર્શી ખાનને આફ્રીદી સાથે સેક્સ સંબંધો હોવાનો પણ તેણે દાવો કર્યો હતો. એટલે નહી અટકા અર્શી ખાને તો આફ્રીદીનાં બાળકની માતા બનવાની હોવાનો દાવો પણ કરી દીધો હતો. અત્રે ઉલ્લે્ખનીય છે કે ભારત સામેની મેચ અગાઉ તેણે જણાવ્યું હતું કે જો ભારત મેચ જીતશે તો તે પોતાની બેકસાઇડ એક્સપોઝ કરશે. જો આફ્રીદી સદી ફટકારશે તો તે પોતાનો આગળનો ભાગ એક્સપોઝ કરશે. જો પાકિસ્તાન વર્લ્ડ કપ જીતે છે તો તે સંપુર્ણ ન્યૂડ થશે તેવી જાહેરાત કરી હતી.

You might also like