‘ધોની-કોહલી વર્લ્ડકપ જીતો નહીંતર રેપ કરાવી દઇશ’

હૈદ્વાબાદ: ટી-20 વર્લ્ડકપમાં ભારતની જીત પર કપડાં ઉતારનાર મોડલ અર્શી ખાને વધુ એક ધમાકો કર્યો છે. અર્શી ખાને ખુલ્લેઆમ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીને ધમકી આપી છે કે જો આ બંને વર્લ્ડકપ નહી જીતે તો તે તેમનો રસ્તા વચ્ચે રેપ કરાવી દેશે.

પાકિસ્તાન સથે રમાયેલા મુકાબલા પહેલાં ભારત માટે કપડાં ઉતારવાનો વાયદો કરનાર અર્શી ખાને વાયદો કર્યો. હવે અર્શીએ વધુ એક સનસનીખેજ નિવેદન આપ્યું છે. અર્શી ખાનનું આ નિવેદન મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી માટે છે. અર્શીએ ધોની અને કોહલીને ગમે તેમ કરીને વર્લ્ડકપ જીતવાની ધમકી આપી છે.


ધમકીમાં કહેવામાં આવ્યું છે કે જો ધોની અને કોહલી ભારત માટે વર્લ્ડકપ જીતી શકતા નથી તો અંજામ ખરાબ થશે. અર્શીએ વીડિયોમાં ખુલ્લેઆમ કહ્યું છે કે ભારતીય કેપ્ટન અને ઓસ્ટ્રેલિયાના જીતના હીરો વિરાટ કોહલીએ વર્લ્ડકપ જીતવો જ પડશે. જો ટીમ ઇન્ડીયા વર્લ્ડકપ નહી જીતે તો તે બંનેનો રેપ કરાવી દેશે.

You might also like