19 વર્ષ નાની આ છોકરી માટે અર્જુન રામપાલે છોડી પત્ની, લાગે છે આવી હોટ…

અર્જુન રામલપાલે પત્ની મેહર જેસિયાની સાથે પોતાના 20 વર્ષના લગ્નજીવનને તોડી છુટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. બંન્નેએ એક ઓફિશ્યિલ સ્ટેટમેન્ટ જાહેર કરીને આ વાત પોતાના ફેન્સને જણાવી હતી. અર્જુન અને મેહર તલાકના સમાચાર પહેલાથી જ અલગ રહી રહ્યા છે.

સમાચાર મળી રહ્યા છે કે બંન્નેના તલાકના પાછળ ઋતિક રોશનની એક્સ પત્ની સુજૈનખાન છે. પણ હવે તમામ હકીકત સામે આવી ગઈ છે. હકીકતમાં ,અર્જુન રામપાલના જીવનમાં સુજૈન નહિ પણ કોઈ બીજીજ છોકરી છે.

આ છોકરીનું નામ છે નતાશા સ્ટેનકોવિક, જ્યારે અર્જુન ફિલ્મ ‘ડેડી’ નું શુટીંગ કરી રહ્યો હતો ત્યારે બંન્નેની મુલાકાત થઈ હતી. ત્યાંથી જ બંન્નેનું અફેર પણ ચાલુ થયુ.

હેરાન કરનારી વાત તો એ છે કે અર્જુન અને નતાશાના અફેરની વાતો અત્યારસુધી સામે આવી નહિ. પણ તલાકની ખરાઈ થતાજ બંન્નેએ પોતાના પ્રેમને દુનિયાની સામે લાવી દિધો હતો.

નતાશાને ‘ડીજે વાલે બાબુ’ ના વીડિયોથી પણ ઓળખવામાં આવે છે. તે એક બોલીવુડ ડાન્સર અને મોડલ પણ છે અને સર્બિયાની રહેવાસી છે. નતાશા બિગબોસ સીઝન 8ની કંટેસ્ટન્ટ પણ રહી ચુકી છે.

નતાશા ખુબસુરત છે અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. જોનસન એન્ડ જોન્સન અને ડ્યુરેક્ષ જેવી બ્રાન્ડ માટે એડ ફિલ્મ પણ કરી ચુકી છે.

નતાશાને છેલ્લી વખત ફિલ્મ ફુકરે રિટર્ન્સમાં મેહબુબા ગીતમાં ડાન્સ કરતી જોવા મળી હતી. બોલીવુડમાં કામ મેળવવા માટે તણે હિન્દી પણ શીખી છે. ફિલ્મ હોલીડે માં તેણે કૈમિયો પણ કર્યો છે.

You might also like