VIDEO: કોંગ્રેસનાં સદસ્ય કાંતાબેન પટેલનાં પતિ લાંચ લેતા ઝડપાયાં

બાયડ તાલુકા પંચાયતનાં મહિલા સદસ્યનાં પતિને લાંચ લેતાં મોડાસા એસીબીએ ઝડપ્યાં હતાં. મહિલા સદસ્ય કાંતાબેન પટેલનાં પતિ રમણ પટેલે કોન્ટ્રાક્ટર પાસેથી કમિશન પેટે રૂ.15 હજારની લાંચ માગી હતી. જો કે ફરિયાદી કોન્ટ્રાક્ટર રૂ.11 હજારની લાંચ દેવા સહમત થયો હતો. આથી ફરિયાદીએ એસીબી સાથે છટકું ગોઠવીને રમણ પટેલને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધાં હતાં.

બાયડ તાલુકા પંચાયતનાં મહિલા સદસ્યનાં પતિ લાંચ લેતા ઝડપાયાં
કોંગ્રેસનાં સદસ્ય કાંતાબેન પટેલનાં પતિ રમણભાઈ પટેલ ઝડપાયાં
કોન્ટ્રાકટર પાસે કમિશન પેટે માંગી હતી રૂ.15 હજારની લાંચ
ફરિયાદી પાસેથી રૂ.11 હજારની લાંચ લેતાં મોડાસા ACBએ ઝડપ્યાં

Dhruv Brahmbhatt

Recent Posts

સગવડના બદલે અગવડઃ BRTSના સ્માર્ટકાર્ડધારકો ધાંધિયાંથી પરેશાન

અમદાવાદ: તાજેતરમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલને અર્બન હેલ્થ કેરના મામલે દેશભરમાં શ્રેષ્ઠ હોસ્પિટલ ગણાવવાની સાથે-સાથે બીઆરટીએસ સર્વિસને પણ…

24 hours ago

કેન્દ્રીય વિદેશ પ્રધાનની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ સમિટમાં આફ્રિકા છવાયુ

ગાંધીનગર: કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની ઉપસ્થિતિમાં આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ના ત્રીજા દિવસ અંતર્ગત આજે આફ્રિકા ડેની ઉજવણી…

1 day ago

ધો.૧૦-૧રની પ્રિલિમિનરી પરીક્ષાનો ર૮મીથી આરંભ

અમદાવાદ: અમદાવાદ શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટેની ફાઇનલ પરીક્ષાના રિહર્સલ સમી પ્રિલિમિનરી પરીક્ષાનો પ્રારંભ ર૮ જાન્યુઆરી સોમવારથી…

1 day ago

જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ

અમદાવાદ: તું મારો ફોન કેમ નથી ઉપાડતી..મારી સાથે સંબંધ કેમ નથી રાખતી..જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું…

1 day ago

PM મોદી સવારે માતા હીરાબાને મળવા પહોંચી ગયા, આશીર્વાદ લીધા

અમદાવાદ: નરેન્દ્ર મોદી૧૭મી જાન્યુઆરીથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના ગુજરાતમાં રોકાણના ત્રીજા અને અંતિમ દિવસે તેઓ તેમના વ્યસ્ત…

1 day ago

દિલ્હીમાં દ‌ક્ષિણ ભારતનાં ધાર્મિક સંંગઠનો પર આતંકી હુમલાની સા‌જિશનો પર્દાફાશ

નવી દિલ્હી:  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ઇન્ટેલિજન્સ એજન્સીએ દ‌િક્ષણ ભારતમાં ધાર્મિક સંગઠનો પર મોટા આતંકી હુુમલાની સા‌જિશનો પર્દાફાશ કરીને…

1 day ago