ઇન્ટરવ્યું આપો અને મેળવો નોકરી, 65 વર્ષ સુધીના ઉમેદવારો કરી શકે છે APPLY

બેરોજગાર યુવાનો માટે પારાદીપ પોર્ટ ટ્રસ્ટમાં નોકરી કરવાની તક છે. જેમાં ઇન્ટરવ્યું પાસ કરવાથી જ નોકરી મળશે. 65 વર્ષ સુધીની ઉંમરના ઉમેદવારને નોકરી કરવાની તક છે.

વેબસાઇટ : www.paradipport.gov.in

કુલ જગ્યા : 10

જગ્યાનું વિવરણ : પાયલટ, ડેપ્યુટી સીએમઓ અને મેડીકલ ઓફિસર

શૈક્ષણિક યોગ્યતા : જગ્યા અનુસાર

સ્થાન : પારાદીપ પોર્ટ ટ્રસ્ટ, પોસ્ટ ઓફિસ – પારાદીપ પોર્ટ, જિલ્લા – જગતસિંહપુર, ઓડિશા – 754142

ઉંમર : અધિકત્તમ 40 – 65 વર્ષ (પદઅનુસાર)

અરજીની પ્રક્રિયા : પૂર્ણ રીતે અરજી ભરી દરેક આવશ્યક વસ્તુઓ સાથે લઇને વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે આપવામાં આવે સરનામાં ઉપસ્થિત રહી શકો છો.

મહત્વની તારીખ : 07 એપ્રિલ, 2018 (સવારે 11 કલાકે)

You might also like