ગરમીમાં પીવો એપ્પલ સ્મૂધી

સામગ્રી

11/2 કપ ઠંડા છાલ નિકાળીને કટ કરેલા સફરજન

5 ચમચી સ્ટ્રોબેરી ક્રશ કરેલી

4 ચમચી તાજુ દહીં

1 કપ વેનિલા આઇસ્ક્રિમ

4 ચમચી ક્રશ આઇસ્ક્રિમ

બનાવવાની રીતઃ સૌથી પહેલાં દહીં, સ્ટ્રોબેરી, અને કટ કરેલા સફરજનને એક મિક્ચરમાં ક્રશ કરી લો.  પછી તેમાં વેનિલા આઇસ્ક્રિમ એડ કરીને એક વખત થોડુ ગ્રાઇન્ડ કરી લો. હવે ગ્લાસમાં સ્મૂધી એડ કરો અને તેની ઉપર ક્રશ કરેલ આઇસ્ક્રિમ એડ કરીને સર્વ કરો.

http://sambhaavnews.com/

You might also like