જલ્દી કરો… અહીં મળી રહ્યો છે માત્ર 4999 રૂપિયામાં iPhone, આજે જ ખરીદો

ઇ-કોમર્સ વેબસાઇટ શોપક્લૂઝ iPhone 4 ને માત્ર 4,8999 રૂપિયામાં વેચી રહી છે. આ 8GB મેમરી વાળો રિફર્બિશ્ડ સ્માર્ટફોન છે. એની એમઆરપી 9,999 રૂપિયા છી. એટલે કે યૂઝરને આ ફોન પર 5100 રૂપિયાનો ફાયદો મળશે. આ ફોન પર 438 રૂપિયાની મંથલી EMIનો વિકલ્પ પણ છે. આ ફોન બે કલર વેરિએન્ટ બ્લેક અને વ્હાઇટમાં મળી રહ્યો છે. ફોન પર કેશ ઓન ડિલીવરીનો પણ વિકલ્પ આપ્યો છે. ફોન પર શિપિંગ ચાર્જ લેવામાં આવશે નહીં.

આ સેકન્ડેડ ફોન હોય છે જે ગ્રાહક કોઇ પણ પ્રકારની પરેશાની હેઠળ કંપનીને પાછો આપી દે છે. એને વિક્રેતા કંપની બ્રાંડ અને સર્ટિફાઇડ એજન્ટ્સ રિપેર કરીને નવો મોબાઇલ ફોન જેવી વર્કિંગ સ્થિતિમાં વેંચાણ માટે ઉપલબ્ધ કરાવે છે. પ્રોડક્ટની ચકાસણી કરવામાં આવે છે, સાફ કરવામાં આવે છે અને તમામ સમસ્યા દૂર કરીને બ્રાંડ સ્પેસિફિકેશનના પ્રમાણે ઠીક કરી દેવામાં આવે છે. ડિવાઇસને પાછું આપવામાં ઘણા કારણો હોઇ શકે છે. જેમ કે સ્ક્રેચ, ડેન્ટ અને ક્યાંયથી તૂટેલો, કંપની આવા ફોન પર નવા ફોન બરોબર જ વોરંટી પણ આપે છે. ત્યારબાદ એને ફરીથી પેક કરી દેવામાં આવે છે અને રિફર્બિશ્ડ પ્રોડક્ટના રૂપમાં ફરીથી વેચી દેવામાં આવે છે. આ પ્રોડ્ક્ટ બજારમાં ખૂબ જ ઓછી કિંમતે મળે છે.

ડિસપ્લે- 3.5 ઇંચ LED-backlit IPS LCD રિઝોલ્યૂશન (640 X 960 પિક્સલ)
મેમરી- 8 GB ઇન્ટરનલ મેમરી iPhone માં માઇક્રો SD કાર્ડ લાગશે નહીં.
પ્રોસેસર અને રેમ- 1.0 GHZ Cortex-A8 Apple A4 અને 512 MB RAM
કેમેરા- 5 મેગાપિક્સલ રિયર- કેમેરા LED ફ્લેશની સાથે અને VGA ફ્રંટ કેમેરા
બેટરી- 1420mAh ની ઇન્ટરનલ મેમરી 300 કલાકની સ્ટેન્ડબાઇ બેકઅપ

You might also like