હવે બાહુબલીની દેવસેના બનશે બિહામણી ‘ભાગમતી’, પોસ્ટર રિલીઝ

ફિલ્મ ‘બાહુબલી’ બાદ વિશ્વભરમાં ઓળખાણ પામેલી સાઉથની અભિનેત્રી અનુષ્કા શેટ્ટીની આગામી ફિલ્મ ‘ભાગમતી’ નો ફર્સ્ટ લુક પણ રિલીઝ થયો છે. જો કે આ ફિલ્મની રિલીઝ ડેટ જણાવવામાં આવી નથી.

ફિલ્મના પોસ્ટરમાં અનુષ્કાના હાથમાં એક હથોડી આપવામાં આવી છે અને એક હાથમાંથી લોહી નીકળી રહ્યું છે. આ ફિલ્મમાં તે કાંતો બિહામણી લાગી રહી છે અને કાં તો આ ફિલ્મમાં તે ભૂતનો રોલ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.

Untitled-8

ભાગમતી ફિલ્મનું પોસ્ટર…

You might also like