વિરાટ અનુષ્કાનું પેચઅપ! સાથે કર્યું ડિનર..

મુંબઇઃ બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી મુંબઇમાં એક રેસ્ટોરામાં સાથે  ડિનર કરતા જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર બંનેની કેટલીક તસ્વીરો વાયરલ થઇ છે. છેલ્લાં કેટલાય સમયથી બંને વચ્ચે બ્રેકઅપ થયું હોવાના સમાચાર સામે આવ્યાં છે.

virat-anushka-2મળતી માહિતી પ્રમાણે વિરાટ જલ્દી લગ્ન કરવા માંગે છે જ્યારે અનુષ્કા હજી લગ્ન કરવા માટે તૈયાર નથી. જેના કારણે બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું છે. થોડા દિવસ પહેલાં અનુષ્કાએ પણ એમ જણાવ્યું હતું કે તે પોતાના કરિયર પર ફોકસ કરવા માંગે છે અને વિરાટ સાથે પેચઅપ કરવું હવે મુશ્કેલ છે.

virat-anushka પરંતુ જ્યાં ફરી તેઓ સાથે ડિનર કરતાં જોવા મળ્યા છે ત્યારે એવું લાગી રહ્યું છે કે હજી પણ બંને વચ્ચે પ્રેમ હથાવત છે.

You might also like