એન્ટિબાયોટિક્સ દવાઓ અધવચ્ચે છોડી દેશો તો ઈન્ફેક્શન વધી જશે

કાનમાં ઈન્ફેક્શન થતું હોય ત્યારે બાળકોને હેવી એન્ટિબાયોટિક્સ દવાઓ અાપવી પડે છે. જોકે અા દવાઓનો કોર્ષ થોડો લાંબો હોય છે. અા દવાઓને અધવચ્ચે છોડી દેવામાં અાવે તો કાનનું ઈન્ફેક્શન વધે છે. અમેરિકાના સંશોધકો કહે છે કે જે બાળકોને ઓટાઈટિસ નામની તકલીફના કાપણે ઈયરડ્રમમાં સોજો અને પરુ થઈ ગયા હોય તેવા બાળકો જો દસ દિવસનો એન્ટિબાયોટિક્સનો કોર્ષ ન કરે અને અધવચ્ચે છોડી દે તો ફરી વખત ઈન્ફેક્શન લાગવાની શક્યતાઓ રહે છે. ક્યારેક અાપણે એન્ટિબાયોટિક્સ હાનિકારક હોવાના બદલે અધવચ્ચો કોર્ષ છોડી દઈએ છીએ.
http://sambhaavnews.com/

You might also like