એન્ટિ એજિંગ હોર્મોનથી કિડનીના રોગોનું જોખમ વધી શકે છે

ખાસ એન્ટિ એજિંગ હોર્મોનનું લેવલ ઘટી જાય તો ટાઈપ વન પ્રકારનો ડાયાબિટીસ ધરાવતા લોકોમાં કિડનીડિસિઝનું જોખમ વધે છે. ક્લોથો નામનો એન્ઝાઈમ એન્ટિ એજિંગ પ્રોટેક્ટિવ હોર્મોન તરીકે પણ ઓળખાય છે. લંડનની કિંગ્સ કોલેજના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ડાયાબિટીસ સાથે પ્રાથમિક તબક્કાનો કિડનીનો રોગ ધરાવતા દરદીઓમાં ક્લોથો હોર્મોનની ઉણપ હોય છે. અા કુદરતી ઘટક એન્ઝાઈમ જેવું કામ કરે છે અને ધમનીની અાંતરિક દીવાલોને બરડ થતાં અટકાવે છે.
http://sambhaavnews.com/

You might also like