કિમ કાર્દિશિયા કરતા પણ કિલર લુક : હોટ તસ્વીરો થઇ રહી છે વાઇરલ

લંડન : રશિયાની એક મોડેલ હાલ ચર્ચાનો વિષય બનેલી છે. આ મોડેલનું બોડી શેપ એવું છે કે ભલભલા લોકો જોતા જ રહી જાય છે. આ મોડેલ એક્ટ્રેસ કિમ કાર્દશિયન કરતા પણ આકર્ષક બોડી શેપ ધરાવે છે. આ મોડેલનું નામ અનસ્તાસિયા ક્વિત્કો છે અને ઇન્સ્ટાગ્રામ પર આશરે 25 લાખથી પણ વધારે ફોલોએર્સ છે. રશિયાની કલિનિન્ગ્રાડની રહેવાસી છે અને આ મોડેલનાં ફિગરનાં કારણે હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે.

PunjabKesari
હાલમાં જ અનસ્તાસિયાની કેટલીક તસ્વીરો સામે આવી છે જેમાં તે ખુબ જ હોટ લાગી રહી છે. આ તસ્વીરોમાં તે અલગ અલગ બિકીનીમાં જોવા મળી રહી છે. તેનો હોટ લુક ફેન્સને મદહોશ કરનારો છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. આ તસ્વીરોમાં તે પોતાનાં રૂપનો જાદુ દેખાડી રહી છે. તસ્વીરો ઉપરાંત અનસ્તાનસિયાનાં હોટ વીડિયો પણ શેર કરતી રહે છે. જેમાં તે ખુબ જ કિલર લુકમાં જોવા મળી રહી છે.

PunjabKesari

PunjabKesari

PunjabKesari

You might also like