અમિતાભ બચ્ચન ગાશે રાષ્ટ્રગીત

મુંબઇઃ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ શરૂ થઇ ગયો છે, અને આગામી 19 માર્ચે ભારત પાકિસ્તાન વચ્ચે ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. ત્યારે આ મેચ પહેલા સદીના મહાનાયક અમિતાભ બચ્ચન રાષ્ટ્રગીત ગાશે.  જ્યારે શોકત અલી પોતાના વતન પાકિસ્તાનનું ગીત ગાશે.  જે  અંગે અમિતાભે મંગળવારે ટ્વિટર પર લખ્યું છે. આ બાબતની પુષ્ટિ ક્રિકેટ એસોસિયેશન ઓફ બંગાળે પણ કરી છે.

You might also like