બિકનીમાં જોવા મળી અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા બી ટાઉનની ફેમસ સ્ટાર કિડ્સમાંથી એક છે. નવ્યા હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ઘણી જોવા મળી રહી છે. તાજેતરમાં જ તેનો એક નવો ફોટો ઇન્સ્ટાગ્રામ પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.
navya-2

નવ્યા નવેલીના ઇન્સ્ટાગ્રામ પર તેના ચાહકોના કારણે તેનો એક નવો ફોટો સામે આવ્યો છે. જેમાં તે અને તેની બે ફ્રેન્ડ બિકની પહેરીને યોટ પર મસ્તી કરતાં નજરે જોવા મળ્યા છે.

આવું પહેલી વખત નથી પરંતુ આ પહેલા પણ નવ્યાએ બીચ પર બ્લૂ બિકનિમાં તેનો એક ફોટો શેર કર્યો હતો. જે ઘણો વાયરલ થયો હતો.
navya

 

 

 

 

 

 

 

 

આ ઉપરાંત તાજેતરમાં જ અમિતાભ બચ્ચને નવ્યા માટે એવું ટ્વીટ કર્યું હતું કે નવ્યા ટ્વીટર પર નથી, તેનું જે એકાઉન્ટ ટ્વીટર પર બનાવ્યું છે તે ફેંક છે.

નવ્યા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન અને છોકરી સુહાના સાથે લંડનની સેવનઓક્સ સ્કૂલમાં ભણે છે. એવી વાતની ચર્ચા થઇ રહા છે કે નવ્યા તેનું ભણવાનું પૂરુ કરીને બોલીવુડમાં એન્ટ્રી લઇ શકે છે.

You might also like