Categories: World

અમેરિકાઃ ખાનગી પાર્ટીમાં ફાયરિંગ, 1નું મોત, 13 ઘાયલ

કનેક્ટિકટઃ અમેરિકાના કનેક્ટિકટ શહેરમાં ફાયરિંગ થયુ હોવાના સમાચાર સામે આવ્યાં છે. મળતી માહિતી મુજબ અહીં એક ઘરમાં પ્રાઇવેટ પાર્ટી ચાલી રહી હતી. જેમાં હાજર લોકોમાં બે શંકાસ્પદ વ્યક્તિએ અચાનક ફાયરિંગ શરૂ કર્યું હતું. જેમાં 13 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે એકનું મૃત્યુ થયું છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં છે.

અમેરિકી મીડિયા પ્રમાણે બ્રિજપોર્ટ પોલીસને ફાયરિંગના સમાચાર પ્રાપ્ત થયા હતા. પોલીસનું કહેવું છે કે પાર્ટીમાં મહેમાન બનીને બે શંકાસ્પદ યુવાનો ઘૂસ્યા હતા. હાલ આ ઘટનાની પાછળનુ કોઇ જ કારણ સામે આવ્યું નહી. આ મામલે સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે.

 

Navin Sharma

Recent Posts

સગવડના બદલે અગવડઃ BRTSના સ્માર્ટકાર્ડધારકો ધાંધિયાંથી પરેશાન

અમદાવાદ: તાજેતરમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલને અર્બન હેલ્થ કેરના મામલે દેશભરમાં શ્રેષ્ઠ હોસ્પિટલ ગણાવવાની સાથે-સાથે બીઆરટીએસ સર્વિસને પણ…

22 hours ago

કેન્દ્રીય વિદેશ પ્રધાનની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ સમિટમાં આફ્રિકા છવાયુ

ગાંધીનગર: કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની ઉપસ્થિતિમાં આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ના ત્રીજા દિવસ અંતર્ગત આજે આફ્રિકા ડેની ઉજવણી…

22 hours ago

ધો.૧૦-૧રની પ્રિલિમિનરી પરીક્ષાનો ર૮મીથી આરંભ

અમદાવાદ: અમદાવાદ શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટેની ફાઇનલ પરીક્ષાના રિહર્સલ સમી પ્રિલિમિનરી પરીક્ષાનો પ્રારંભ ર૮ જાન્યુઆરી સોમવારથી…

22 hours ago

જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ

અમદાવાદ: તું મારો ફોન કેમ નથી ઉપાડતી..મારી સાથે સંબંધ કેમ નથી રાખતી..જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું…

22 hours ago

PM મોદી સવારે માતા હીરાબાને મળવા પહોંચી ગયા, આશીર્વાદ લીધા

અમદાવાદ: નરેન્દ્ર મોદી૧૭મી જાન્યુઆરીથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના ગુજરાતમાં રોકાણના ત્રીજા અને અંતિમ દિવસે તેઓ તેમના વ્યસ્ત…

22 hours ago

દિલ્હીમાં દ‌ક્ષિણ ભારતનાં ધાર્મિક સંંગઠનો પર આતંકી હુમલાની સા‌જિશનો પર્દાફાશ

નવી દિલ્હી:  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ઇન્ટેલિજન્સ એજન્સીએ દ‌િક્ષણ ભારતમાં ધાર્મિક સંગઠનો પર મોટા આતંકી હુુમલાની સા‌જિશનો પર્દાફાશ કરીને…

23 hours ago