ભયજનક મકાન રિપેર કરવાની નોટિસનો અમલ કર્યો તો મ્યુનિ.અે તોડવાની નોટિસ અાપી

[:en]Ahemdabad : A notice is given to the owners of buildings to repair dangerous  buildings by Ahemdabad Municipal Corporation. The notices has been issued specially in congested area to repair risky buildings. But people are not taking seriously such notices given by municipal corporation. A person living in Jamalpur had weird experience in proceeding this notice. Corporation first issued notice to repair dangerous building, after proceeding repairing the corporation noticed to demolish the home. The owner claimed in the city court and the court put stay on demolishing of the building.

Ibrahim Batliwala living in Jamalpur and his hardware shop is down the Biscuits street in Pankhornaka Ahemdabad which is many years old. The estimated hundred of years old building, where’s the upper floor is of Ibrahim Batliwala, which was under very dangerous condition from years. Ibrahim Batliwala got notice on 9-4-2013, in which the building was ordered to undergo repairing. On 10-12-2014 again the notice was issued to repair the building by municipal.

After that Ibrahimbhai had started repairing the building. The work had been going on since six months. Then Ahemdabad municipal corporation on 23-9-2015 said that this constriction is illegal and noticed to demolish the building and also sealed the building. Corporation also sought local police help to demolish the building. Ibrahim Batliwala filed a claim through his lawyer A.S.Timbaliya. In which court had issued a notice and ordered relevant authorities, including the corporation to reply. Municipal court has given stay after proceeding all the evidence presented in the court and comments presented by the corporation to demolish the building.[:de]અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં ભયજનક મકાન હોય તેમના મા‌િલકોને નો‌ટિસ ફટકારીને તે મકાનની મરામત કરાવવા જણાવે છે અથવા તે મકાનને તોડી પાડવા માટે જણાવે છે, તેમાંય કોટ વિસ્તારમાં જે મકાન જર્જ‌િરત હોય તેમાં મરામત કરાવવા માટેની નો‌ટિસો ઇસ્યૂ કરાતી હોય છે. પરંતુ લોકો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇસ્યૂ થયેલી આ નો‌િટસને લોકો ઘોળીને પી જાય છે. આ નો‌િટસનો અમલ કરનાર જમાલપુરની એક વ્યકિતને મ્યુ. કોર્પોરેશનનો વિચિત્ર અનુભવ થયો છે. કોર્પોરેશને પહેલાં જર્જ‌િરત મકાનની મરામત કરાવવાની નો‌િટસ ઇસ્યૂ કરી, જેમાં મકાનની મરામત ચાલુ કરી દેતાં કોર્પોરેશને મકાન મા‌િલકને મકાન તોડી પાડવા માટેની નો‌િટસ ઇસ્યૂ કરી હતી. મકાન મા‌િલકે સિટી સિ‌િવલ કોર્ટેમાં દાવો દાખલ કરતાં કોર્ટે મકાન તોડી નાખવા ઉપર સ્ટે ફરમાવ્યો છે.

ઉલ્લેખનીય છે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતા ઇબ્રાહીમ બાટલીવાલાની પાનકોરનાકા ‌બ‌િસ્કિટ ગલીમાં હાડવેરની વર્ષોજૂની દુકાન આવેલી છે. આ મકાન  અંદા‌િજત 100 વર્ષ જૂનું છે, જેમાં મકાનનાે ઉપરનાે ફ્લોર ઇબ્રાહીમ બાટલીવાલાની મા‌િલકીનાે છે, જે ઘણાં વર્ષોથી જર્જ‌િરત હાલતમાં હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ 9-4-2013ના રોજ ઇબ્રાહીમ બાટલીવાલાને નો‌ટિસ ફટકારવામાં આવી હતી, જેમાં મકાન જર્જ‌િરત હોવાથી તેની મરામત કરાવવાનો આદેશ કર્યો હતો. મ્યુનિ. દ્વારા ફરીથી તારીખ 10-12-2014ના રોજ મકાનની મરામત કરાવવા માટેની નો‌િટસ ઇસ્યૂ કરાઈ હતી.

તે પછી ઇબ્રાહીમભાઇએ જર્જ‌િરત મકાનની મરામત શરૂ કરાવી હતી. છ મહિનાથી કામ ચાલતું હતું ત્યારે અમદાવાદ મ્યુ. કોર્પોરેશને તારીખ 23-9-2015ના રોજ ગેરકાયદે બાંધકામ થયું હોવાનું જણાવી  મકાન તોડી પાડવાની નો‌િટસ ફટકારી સીલ મારી દીધું હતું. મ્યુનિ. તંત્ર દ્વારા મકાનને તોડી નાખવા માટે સ્થાનિક પોલીસની મદદ પણ મંગાઈ હતી. ઇબ્રાહીમભાઇ બાટલીવાલાએ તેમના વકીલ એ.એસ.ટીંબલીયા મારફતે અમદાવાદની સિટી સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો, જેમાં કોર્ટે મ્યે. કોર્પોરેશન સહિત સંબં‌િધત તંત્રને નો‌િટસ ઇસ્યૂ કરીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો.  કોર્ટેમાં રજૂ થયેલા તમામ પુરાવાઓ તથા કોર્પોરેશને રજૂ કરેલા જવાબને ધ્યાને લીધા બાદ કોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનના મકાન તોડી પાડવાના આદેશ પર સ્ટે આપી દીધો છે.

 [:]

You might also like