જો તમે હંમેશા જૂતા પહેરીને ફરતાં હોય તો થઇ જાવ સાવધાન

ઘણી વખત એવું થાય છે કે આપણે વધારેમાં વધારે સમય ચંપલ પહેરીને રાખીએ છીએ. સ્ટાઇલિશ જૂતા ચંપલ પહેરવાથી થતાં નુકસાન માટે દરેક લોકો જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે તમે તેને પહેરશો તો ઓછી ઉંમરમાં જ સાંધાના દુખાવાની સમસ્યા થઇ જાય છે. પરંતુ આપણે વિચારીએ છીએ કે આ નોર્મલ સમસ્યા છે. જે આગળ જતા ઘણી મોટી સમસ્યા બની જાય છે. એવામાં જો તમે પણ આખો દિવસ જૂતા પહેરીને ફરો છો તો તેનાથી થતાં નુકસાન માટે જરૂરથી જાણો.

હંમેશા ફીટ અથવા જૂતા પહેરીને રાખવાથી સાંધાના દુખઆવાની સમસ્યા રહે છે. જેનું મુખ્ય કારણ પગમાં હંમેશા જૂતા પહેરવાના કારણે થાય છે. આ ઉપરાંત તમારા અંગૂઠાના નખ અંગૂઠાના હાડકાની સાથે વધવા જેવી પરેશાનીઓ થઇ જાય છે. જેના કારણે તે આડી થઇ જાય છે જેના કારણે તે હાડકું સાઇડમાંથી વધવા લાગે છે. જેના કારણે તે બહારથી નીકળે છે.

એવું જરૂરી નથી કે તમારા સાંધામાં દુખાવો થાય છે તો તે અર્થરાઇટિસ અથવા બીજી બિમારીઓના કારણે થઇ રહ્યો છે. બની શકે છે તમારા જૂતાના કારણે આ સમસ્યા ઉત્પન્ન થઇ રહી હોય. હંમેશા જૂતા પહેરવાથી પગમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને ફંગલ ગ્રોથને વધવાનું જોખમ વધી જાય છે. જેને કારણે સાંધાનો દુખાવો થાય છે.

જે લોકો આખઓ દિવસ જૂતા પહેરી રાખે છે તે લોકો નેચરથી દૂર થઇ જાય છે, કારણ કે તેમને બહારની હવા જ લાગે છે. જેના કારણે તેમને ઘણી બિમારીઓ થાય છે. કારણ કે શરીરની જેમ પગને પણ તડકો અને હવાની જરૂર હોય છે. જો તમે રોજે ઘાસ પર ખુલ્લા પગે ચાલો તો આંખોની રોશની વધે છે તેમજ તણાવ મુક્ત પણ રહેવાય છે. સાથે સાથે તમને અલગ પ્રકારનું સુકૂન મળશે. એટલે જો તમે નેચરની નજીક રહેવા માંગો છો તો હંમેશા જૂતા પહેરીને ફરશો નહીં.

You might also like