જાણો આલૂ પરોઠા બનાવવાની સાચી રીત…

આલુ પરોઠા બનાવા,  5 લોકો માટેની સામગ્રી

બટાકા 4-5, લીલા મરચા-1, આમચૂર પાઉડર-ચુટકીભર, મીઠુ-સ્વાદઅનુસાર, કોથમીર

વિધી : પરાઠા બનાવતી વખતે બટાકા ભીના રહે છે જેના કારણે વણતી વખતે સારો મસાલો બહાર નીકળી જાય છે. બટાકા ભીના હોય તો થોડોક શેકલો લોટ, બ્રેડ કમ્પ્સ અને પૌઆને મીક્સ કરી શકો છો. આ બટાકાના ભીનાપનને સુકવી નાંખે છે. લોટ બાંધતી વખતે તેમા થોડુ મોણ મેળવવાથી પરોઠા વધુ સ્વાદિષ્ટ બને છે.

લીલુ મરચુ તેમજ કોથમીર કાપીને વણતી વખતે પરાઠું ફાટી જાય છે. પરાઠુ ન ફાટે તે માટે એક આસાન ઉપાય છે. બે રોટીને વણતી વચ્ચે બટાકાના મિશ્રણને રાખી દો. પાણીની મદદથી બંને રોટીને ચોટાડીને શેકી લો. વણતા પહેલા વેલણ પર થોડુ તેલ લગાવી દો.

You might also like