ઓડિશાઃ ભગવાન રામ વિરૂદ્ધ FB પર પોસ્ટ બાદ સર્જાયો વિવાદ, ધારા 144 લાગુ

ઓડિશાઃ ઓડિશાના ભદ્રકમાં ભગવાન રામ વિરૂદ્ધ અપમાનજનક ફેસબુક પોસ્ટ કરવાને કારણે વિવાદ સર્જાયો છે. કેટલાક સંગઠનોએ પોસ્ટ કરનારની વિરૂદ્ધમાં કાર્યવાહી કરી છે. તો કેટલાક ઉપદ્રવીઓએ રસ્તા પર આગ ચંપી કરતા મામલો વધારે ઉગ્ર બન્યો છે.

ઘટના પર પહોંચેલી પોલીસે લોકોને શાંત કરાવ્યા હતા. કાયદાકિય કાર્યવાહી કરવાનો ભરસો વ્યક્ત કર્યો છે. તેમ છતાં અશાંતિની આશંકાને ધ્યાનમાં રાખીને પોલીસ આ વિસ્તારમાં ધારા 144 લાગુ કરી દીધી છે.

http://sambhaavnews.com/

You might also like