12 પાસ માટે હાઇકોર્ટમાં ભરતી, આવી રીતે કરી શકે છે APPLY

અલ્હાબાદ હાઇકોર્ટમાં લિફ્ટ ઓપરેટર અને મિકેનીકન માટે 38 જગ્યાઓ પડી છે. આ જગ્યા માટે અરજી કરવા માટે નોટિફિકેશન દ્વારા બહાર પાડવામાં આવી છે. આ સરકારી નોકરી માટે સૌ પ્રથમ રોજગાર સંબંધી દરેક જાણીકારી જાણી લો…

સંસ્થાનું નામ : અલ્હાબાદ હાઇકોર્ટ

જગ્યાનું નામ : લિફ્ટ ઓપરેટર, મિકેનિક

કુલ સંખ્યા : 38 જગ્યા

યોગ્યતા : 12 પાસ, એક વર્ષનો તકનિકી યોગ્યતા પ્રમાણપત્ર હોવું જરૂરી

ઉંમર : 18 થી 35 વર્ષ

પસંદગી પ્રક્રિયા : સ્ટેજ-1 (ટેસ્ટ આઆઇ) ઓપન સ્પર્ધાત્મક પરીક્ષા, સ્ટેજ-2 પરીક્ષા (ટેસ્ટ-2)ના આધારે

અરજી ફી : સામાન્ય શ્રેણી અને ઓબીસી ઉમેદવારને 500 રૂપિયા, એસસી-એસટી ઉમેદવાર માટે 30 રૂપિયા

પગાર : 5,200 થી 20,200 રૂપિયા

મહત્વપૂર્ણ તારીખ : 9 જાન્યુઆરી, 2018

કેવી રીતે કરશો અરજી : અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ www.allahabadhighcourt.in પર જઇ અરજી કરી શકો.

You might also like