જો તમે ગ્રેજ્યુએટ છો, તો અહીં કરો અરજી, આ કંપનીએ નીકાળી ભરતીઓ

જો તમે ગ્રેજ્યુએટ છો અને તમે નોકરીની શોધખોળ કરી રહ્યાં છો તો તમે અહીં અરજી જરૂરથી કરો. 34 વર્ષ સુધીનાં અરજદારોને માટે નોકરી મેળવવાની સોનેરી તક ઉપલબ્ધ થઇ છે. ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમે 19 પદ માટે અરજીની માંગણી કરી છે.

વેબસાઇટ: www.alimco.in

કુલ પદઃ 19

પોસ્ટનું વર્ણન: પ્રોસ્થેટિસ્ટ અને ઓર્થોટિસ્ટ પ્રોફેશનલ

શૈક્ષણિક લાયકાત: પ્રોસ્થેટિસ્ટ અને ઓર્થોટિસ્ટમાં સ્નાતક અને અન્ય યોગ્યતાઓ.

ઉંમર મર્યાદા: વધારેમાં વધારે 34 વર્ષ

અરજી કરવાની અંતિમ તારીખ: 21 મેં, 2018

એપ્લિકેશન પ્રક્રિયા: Offline

પત્રવ્યવહારનું સરનામું: વરિષ્ઠ મેનેજર (પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેશન), કૃત્રિમ લિંબ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જી.ટી રોડ, નારામઉ, કાનપુર-209217.

નોંધ: અરજદારોની નિમણૂક કરારનાં આધારે હશે.

વધુ સરકારી નોકરીઓની મુલાકાત લેવા ક્લિક કરોઃ https://safalta.com/job-alert/

You might also like