અક્ષરાના પુત્રના લગ્નની તસ્વીરો

728_90

મુંબઇઃ યે રિશ્તા ક્યાં કહેલાતા હે સિરિયલમાં હાલ અક્ષરાના પુત્રના લગ્નની તૈયારીઓ સાથે વિવિધ સેરેમની અને સેલિબ્રેશન ચાલી રહ્યાં છે. ત્યારે હાલમાં જ તેના પુત્રના લગ્ની કેટલીક તસ્વીરો સામે આવી છે. નૈતિક અને અક્ષરાના પુત્ર નક્ષ અને તેની ગર્લફ્રેન્ડ તારા લગ્નના બંધનને બંધાવા જઇ રહ્યાં છે. ત્યારે તેમની એક્ઝલ્યુઝિવ તસ્વીરો અમે ખાસ અમારા વાંચકો માટે લઇને આવ્યાં છીએ.

You might also like
728_90