ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે છે “All is well”

મુંબઇઃ બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે કાંઇક અણબનવા બન્યો હોવાના સમાચાર સરબજીતના સ્ક્રિનિંગ વખતે વહેતા થયા હતા. જ્યારે અચાનક અભિષેક બચ્ચન ઐશ્વર્યા સાથે ફોટો શૂટ કરાવતા કરાવતા ખસી ગયો હતો. પરંતુ હાલમાં વાયરલ થયેલા આ ફોટોગ્રાફ્સ કહીં રહ્યાં છે કે બંને વચ્ચે “All is well” છે.

abhishek-ash

 

અભિષેક અને ઐશ્વર્યા રાય એક સાથે ગાડીમાં નિકળ્યા હતા. જેમને જોઇને એવું લાગી રહ્યું હતું કે તેઓ લોંગ ડ્રાઇપર જઇ રહ્યાં છે. બંને ખૂબ જ હેપ્પી હેપ્પી દેખાઇ રહ્યાં હતાં.

abhi

You might also like