એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં પડી છે Vacancy, જલ્દી કરો APPLY

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) માં 908 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે. ઇચ્છુક ઉમેદવાર 15 સપ્ટેમ્બર પહેલા અરજી કરી શકે છે. ભરતીને લઇને અહીં જાણકારી આપવામાં આવી છે.

જગ્યાનું નામ : મેનેજર, જૂનિયર એક્ઝુકેટિવ

કુલ જગ્યા : 908 જગ્યા પર ભરતી કરાશે

યોગ્યતા : ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી B.E/B/Tech, MBA, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ

ઉંમર : 27થી 32 વર્ષ

કેવી રીતે પસંદગી : ઓનલાઇન પરીક્ષાના આધારે પસંદગી કરાશે

પગાર : મેનેજર – 60,000 – 1,80,000 રૂપિયા
જૂનિયર એક્ઝુકેટિવ – 40,000 થી 1,40,000 રૂપિયા

અંતિમ તારીખ : 15 સપ્ટેમ્બર, 2018

અરજી માટે ફી : જનરલ-ઓબીસી ઉમેદવાર માટે 1000 રૂપિયા અને એસસી-એસટી ઉમેદવાર માટે કોઇ ફી નહી

કેવી રીતે કરશો અરજી : ઇચ્છુક ઉમેદવાર આધિકારીક વેબસાઇટ www.aai.aero પર જઇને અરજી કરી શકો છો
જોબ લોકેશન : ઓલ ઇન્ડિયા

You might also like