એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં છે Vacancy, 28 હજાર મળશે Salary

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)માં 119 પદ પર જગ્યા બહાર પાડવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવાર 31 ઓગસ્ટ પહેલા અરજી કરી શકો છો. જાહેરાતને લઇને જાણકારી અહી આપવામાં આવી છે.

જગ્યાનું નામ : જૂનિયર આસિસ્ટન્ટ (ફાયર સર્વિસ)

કુલ જગ્યા : 119

યોગ્યતા : ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10,12 તેમજ આઇટીઆઇ સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જોઇએ

ઉંમર : 18થી 30 વર્ષ

કેવી રીતે કરાશે પસંદગી : લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુંના આધારે

પગાર : 12,500 અને 28,500 રૂપિયા

કેવી રીતે કરશો અરજી : ઇચ્છુક ઉમેદવાર આધિકારીક વેબસાઇટ www.aai.aero પર જઇને અરજી કરી શકે છે

જોબ લોકેશન : મુંબઇ

You might also like