હવાનું પ્રદૂષણ શરીરમાંથી સારું કોલેસ્ટ્રોલ ઘટાડી હાર્ટડિસિઝનું રિસ્ક વધારે છે

શરીરમાં સારું કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ યોગ્ય માત્રામાં જળવાવું જોઈએ. જ્યારે લોહીમાં સારું કોલેસ્ટ્રોલ ઘટી જાય ત્યારે હૃદયરોગની શક્યતાઓ વધે છે. ટ્રાફિકના કારણે હવામાં બ્લેક કાર્બન અને ઝેરી વાયુઓનું પ્રમાણ વધી જાય છે. ત્યારે તેનાથી શરીરની રક્તવાહિનીઓ ડેમેજ થાય છે અને એની સંકોચાવા તેમજ વિસ્તરવાની ક્ષમતા ખોરવાય છે. અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે સતત ત્રણ હિના સુધી પ્રદૂષીત તવામાં શ્વાસ લેવામાં અાવે તો લોહીમાં સારા કોલેસ્ટ્રોલની માત્રામાં નોંધનીય ફરક નોંધાયા છે.
http://sambhaavnews.com/

You might also like