Categories: India

TMC સાસંદને કારણે એર ઈન્ડીયાની ફ્લાઈટ 30 મિનિટ મોડી

નવિ દિલ્હી: શિવેસેના સાસંદ રવિનંદ્ર ગાયકવાડે એયર ઈન્ડીયાના સ્ટાફ સાથે કરેલી મારામારીની ઘટના હજી સમાચારોમાં છે ત્યારે આવી જ બીજી ઘટના સામે આવી છે. આ વખતે TMCની મહિલા સંસદનું નામ વિવાદોમાં સપડાયું છે.

આરોપ છે કે TMC સાંસદ ડોલા સેનને કારણે દિલ્હી થી કોલક્તાની એયર ઈન્ડીયા ફ્લાઈટ અંદાજે 30 મિનિટ મોડી ઉપડી હતી. માહિતી મુજબ સાસંદ પોતાની વૃધ્ધ માતાની સીટને ઇમરજન્સી એક્સઝિટની સામે શિફ્ટ કરવા તૈયાર નહોતી.

ઉલ્લેખનીય છે કે સાસંદની માતા વીલચેર પર બેઠી હતી અને સિક્યોરીટી પ્રોટોકોલ્સ પ્રમાણે તે ઈમરજન્સી એક્ઝિટ પાસે બેસી ના શકે તે કારણે જ્યારે ક્રુ દ્વારા તેમને સીટ શિફ્ટ કરવાનું કહેવામાં આવ્યુ ત્યારે તેઓ ક્રુ સાથે ઝધડી પડ્યા. તેથી ફ્લાઈટ 30 મિનિટ મોડી ઉપડી અને બીજા યાત્રીઓેને અસુવિધા થઈ હતી.

Navin Sharma

Recent Posts

પ્યાર મેં ધોખાઃ પ્રેમિકાને બદનામ કરવા કોન્સ્ટેબલે અશ્લીલ ફોટાનો સહારો લીધો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બાર વર્ષ સુધી ડિવોર્સી મહિલા સાથે લિવ ઈન રિલેશનમાં રહ્યા બાદ પોલીસ કર્મચારીએ તેના બીભત્સ ફોટોગ્રાફની પ્રિન્ટ…

2 hours ago

1 ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીમાં 10 ટકા સવર્ણ અનામતનો લાભ મળશે

(એજન્સી) નવી દિલ્હી: સામાન્ય શ્રેણીના આર્થિક રીતેે નબળા વર્ગ (ઇડબ્લ્યુએસ)ના લોકોને ૧ ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીઓમાં ૧૦ ટકા અનામતનો લાભ…

4 hours ago

…તો ઇજાગ્રસ્ત પેસેન્જર મુંબઇના બદલે કોલકતા પહોંચી ગયો હોત

(અમદાવાદ બ્યૂશ્રરો) અમદાવાદ: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૯ની ઇવેન્ટમાં હાજરી આપવા આવેલા મુંબઇના પ્રવાસીને પાછા ફરતી વખતે અન્ય ફલાઇટમાં બેસાડી દેવાતાં…

4 hours ago

Ahmedabadમાં 800 કરોડના ખર્ચે નવાં આઠ મલ્ટિસ્ટોરિડ પાર્કિંગ બનાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: દેશના ગોવા જેવા રાજ્ય કરતાં પણ વધુ વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર દ્વારા આગામી નાણાકીય…

4 hours ago

પ્રોપર્ટીના વિવાદમાં એક જ પરિવારના સભ્યો આમને સામનેઃ ત્રણ ઘાયલ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરના રખિયાલમાં ગઇ કાલે સાંજે પ્રોપર્ટીના વિવાદમાં એક જ પરિવારના બે સભ્યો વચ્ચે લોહિયાળ જંગ ખેલાતાં સમગ્ર…

4 hours ago

નંબર પ્લેટ વિના ફરતા નવાં વાહનો પર RTOની તવાઈ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નંબર પ્લેટ વિના નવા ફરતા વાહનો પર રોક લગાવવા માટે આરટીઓએ ડીલરો સામે…

4 hours ago