એર ઇન્ડીયામાં પડી છે જાહેરાત, 12 પાસ કરી શકે છે અરજી

 

નવી દિલ્હી : એર ઇન્ડિયા એન્જીનિયર્સ સર્વિસેસ લિમિટેડ દ્વારા ટ્રેઇની કેબિન ક્રુની જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. અરજી કરવાની અંતિમ તારીખ 8 નવેમ્બર છે. આ જગ્યા માટે પસંદગી પામેલા ઉમેદવારોને ચેન્નાઇ, બેંગલુરૂ, હૈદરાબાદ અને કાલીકટ જેવી જગ્યા પર નિમણૂંક કરવામાં આવશે. શરૂઆતમાં તેમનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે.

કુલ જગ્યા :  300

જગ્યાનું નામ : ટ્રેઇની કેબિન ક્રૂ

યોગ્યતા : ઉમેદવાર કોઇપણ માન્યતાપ્રાપ્ત સંસ્થામાંથી 12મું ધોરણ પાસ હોવો જરૂરી

ઉંમર :  18 – 27 વર્ષ

પ્રક્રિયા: ઉમેદવારની પસંદગી ગ્રુપ ડાયનેમિક્સ અને પર્સનાલિટી એસસમેન્ટના ટેસ્ટના આધારે કરવામાં આવશે ત્યારબાદ ઉમેદવારને લેખિત પરીક્ષા માટે બોલાવામાં આવશે.

પગાર :  પસંદગી પામેલ ઉમેદવારને 15,000 મહિને પગાર મળશે

અરજી ઓનલાઇન કરવાની અંતિમ તારીખ 8 નવેમ્બર

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like