એર ઇન્ડીયામાં નોકરીની છે તક, 360 જગ્યા માટે જલ્દી કરો APPLY

એર ઇન્ડિયા એન્જીનિયરીંગ સર્વિસિસ લિમિટેડ (AIESL)માં ઘણી જગ્યા માટે ઉમેદવારની પસંદગી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. એર ઇન્ડિયાએ એરક્રાફટ ટેકનિશિયન અને ટ્રેડસમેનની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ભરતીમાં પસંદગી ઉમેદવારને અલગ અલગ વર્ગમાં નિમણૂક કરવામાં આવશે. તેની સાથે પસંદગી પામેલ ઉમેદવારને મુંબઇમાં બોઇંગ ગૃપ અથવા એરબસ ગ્રુપમાં મોકલવામાં આવશે.

જગ્યાની સંખ્યા : 360

જગ્યાનું નામ : એરક્રાફટ ટેકનિશિયન – 325 જગ્યા

ટ્રે઼ડસમેન – 35

યોગ્યતા : એરક્રાફટ ટેકનિશિયન – ઉમેદવારની પાસે એરક્રાફટ મેનટેનન્સમાં એએમઇ ડિપ્લોમાં હોવો આવશ્યક

ટ્રેડસમેન – આઇટીઆઇ પાસ હોવો જરૂરી

ઉંમર : 35 વર્ષ

પસંદગી પ્રક્રિયા : ઉમેદવારોની પસંદગી ટ્રેડ ટેસ્ટ – ઇન્ટરવ્યું અને પ્રી એમ્પલોઇટમેન્ટ મેડિકલ પરીક્ષાના આધાર પર પસંદગી કરવામાં આવશે.

કેવી રીતે કરશો અરજી : ભરતી માટે ઇચ્છુક ઉમેદવારે પોતાની અરજી ભરી હાર્ડ કોપી સાથે દસ્તાવેજો સાથે મોકલવાની રહેશે. તેની સાથે ઉમેદવારે પોતાની બધી માહિતી SM.Sonawane.ai@nic.in પર મેલ કરી શકે છે.

You might also like