12 પાસ માટે એર ઇન્ડિયામાં Bumper Vacancy, જાણો કેટલી મળશે SALARY

12 પાસ લોકો માટે સરકારી નોકરીમાં એક સુવર્ણ તક આવી છે. એર ઇન્ડિયામાં ખાલી પડેલ જગ્યા માટે ભરતી કરવામાં આવશે. કેબિન ક્રુ માટે ભરતી કરવામાં આવશે. ઇચ્છુક ઉમેદવારે સંબંધિત વેબસાઇટ પર જઇ સંપૂર્ણ જાણકારી મેળવી દિશા-નિર્દેશ અનુસાર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

વેબસાઇટ: www.airindia.in

કુલ જગ્યા: 295

જગ્યાન વિગતો: અનુભવી કેબિન ક્રૂ, ટ્રેઇની કેબિન ક્રૂ

શૈક્ષણિક લાયકાત: 12મું અને ગ્રેજ્યુએટની સાથે હોટેલ મેનેજમેન્ટ ડિપ્લોમા (પદ અનુસાર)

ઉંમર: 18- 35 વર્ષ

અંતિમ તારીખ: મે 02, 2018

You might also like