એર એન્ડીયામાં પડી છે નોકરીની જાહેરાત, 13 અને 14મીએ લેવાશે ઇન્ટરવ્યું

નવી દિલ્હી : એર એન્ડીયા દ્વારા હેન્ડીમેન, સ્ટોર એજન્ટ સહિત ઘણી જગ્યાઓ માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ઇચ્છુક ઉમેદવાર 13 અને 14 ઓક્ટોબરે ઇન્ટરવ્યૂ દ્વારા નોકરી મેળવી શકે છે.

જગ્યાની માહિતી :

કુલ જગ્યા :  160

હેન્ડીમેન – 95

સ્ટોર એજન્ટ – 65

યોગ્યતા : ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સ્નાતક હોવો જોઇએ. તે સિવાય હિન્દી અને અંગ્રેજી ભાષાની સારી જાણકારી હોવી જોઇએ.

ઉંમર :

સામાન્ય ઉમેદવાર : 30 વર્ષ

ઓબીસી ઉમેદવાર : 33 વર્ષ

એસસી-એસટી ઉમેદવાર : 35 વર્ષ

પગાર :

હેન્ડીમેન : 14,610 રૂપિયા

સ્ટોર એજન્ટ : 11,040 રૂપિયા

મહત્વપૂર્ણ તારીખ : 13, 14 ઓક્ટોબર

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like