સળંગ સાતમા દિવસે કાલુપુર અનાજ બજાર બંધ

અમદાવાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નખાયેલા સેસનો અનાજ બજારનાં વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. ગઈ કાલે થયેલી બેઠક બાદ સરકારે એપીએમસીનાં અધિકારીઓને વેપારીઓમાં ટ્રક-ટેમ્પો રસ્તા ન રોકે તેવી હૈયાધારણ અાપ્યા બાદ પણ અનાજ બજારમાં વેપારીઓમાં ઉગ્ર આક્રોશ વચ્ચે આજે સળંગ સાતમા િદવસે કાલુપુર અનાજ બજારનાં વેપારીઓએ બંધ રાખ્યો છે.તસવીરઃ હરીશ પારકર

You might also like