VIDEO: અમદાવાદમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં મચી ગઇ અફરાતફરી, કોઇ જાનહાનિ નહીં

અમદાવાદઃ શહેરનાં વાડજ વિસ્તારમાં ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હોવાંની ઘટના સામે આવી છે. શહેરનાં વાડજ વિસ્તારમાં આવેલ હરિઓમ નગરનાં ઔડાનાં મકાનમાં બ્લાસ્ટ થયો છે. ઘરમાં એકાએક જ બ્લાસ્ટ થતાં ચારે બાજુ અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. જો કે સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જ જનહાનિ થઈ નથી.

મહત્વનું છે કે આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનાં અધિકારીઓ તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને બાદમાં આગ પર કાબૂ મેળવાયો હતો. જો કે મકાનમાં બ્લાસ્ટનાં ધડાકાનો અવાજ સંભળાતા જ પાડોશમાં પણ નાસભાગ મચી ગઈ હતી. જો કે સદનસીબે બ્લાસ્ટ વખતે ઘરમાં કોઈ ન હોવાંથી ઘટનાસ્થળે કોઇ જ જાનહાનિ થઇ નથી.

Dhruv Brahmbhatt

Recent Posts

રાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં

(એજન્સી) નવી દિલ્હી: કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણી માટે ગઈ કાલે રાતે જારી કરાયેલી સાતમી યાદીમાં ૩૫ ઉમેદવારનાં નામ જાહેર કરવામાં…

12 mins ago

ભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા

(એજન્સી)નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરુગ્રામની ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરો હુમલો કર્યો છે…

22 mins ago

લોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ

(એજન્સી)નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિગ્ગજ નેતા રહી ચૂકેલા રામ મનોહર લોહિયાની જયંતી પર તેમને યાદ કરતાં કોંગ્રેસ અને…

31 mins ago

ચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત

(એજન્સી)બીજિંગ: ચીનના હુનાન પ્રાંતમાં ગઇ કાલે મોડી રાત્રે ચાલતી ટૂરિસ્ટ બસમાં આગ લાગતાં ર૬ લોકો મૃત્યુ પામ્યા છે. આ ઘટનામાં…

32 mins ago

ધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત

(એજન્સી) ચેન્નઈ: IPL-૧૨માં આજથી બધાની નજર વર્તમાન ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ પર રહેશે. ગત સિઝનમાં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં ટીમે બે…

39 mins ago

2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ

(એજન્સી)મુંબઈ: અક્ષયકુમાર અને પરિણીતી ચોપરા સ્ટારર 'કેસરી'એ બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી છે. ફિલ્મ આ વર્ષની સૌથી મોટી ઓપનર…

43 mins ago