VIDEO: અમદાવાદ ફી નિયમન મામલે DEOનું નિવેદન, જાણો શું કહ્યું…

અમદાવાદઃ ફી નિયમનનો કાયદો લાગુ કર્યા બાદ પણ શાળાઓ દ્વારા ફીની માંગણી કરવામાં આવે છે. ત્યારે હવે આ મામલે DEO એન.કે.મહેતાએ નિવેદન આપતા કહ્યું છે કે,”જૂન મહીના પહેલા વાલીઓએ ફી ભરવી નહીં. કેમ કે એડવાન્સ ફી ભરવા અંગેનાં મેસેજ ગુમરાહ કરવાનાં છે.

અમદાવાદ ફી નિયમન મામલે DEOનું નિવેદન
“જૂન મહિના પહેલા કોઈ વાલી એડવાન્સ ફી નહીં ભરે”
“એડવાન્સ ફીનાં મેસેજ ગુમરાહ કરનારા છે”

 

You might also like