અહેમદ પટેલે રાજ્યસભાની ચૂંટણીનું ફોર્મ ભર્યું : ધારાસભ્યો ગેરહાજર

અમદાવાદ : રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી અહેમદપટેલ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ સમયે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતનાં કોંગ્રેસનાં મોટા પ્રમાણમાં કાર્યકરો હાજર રહ્યા હતા. ઉપરાંત ધારાસભ્યો શંકરહિંસ, મહેન્દ્રસિંહ, બળવંતસિંહ સહિત 13 જેટલા ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. જો કે આ ધારાસભ્યોએ વરસાદનું કારણ ધરી આવવા સમર્થન ન હોવાનું જણાવ્યું હતું.

આ સાથે બળવંતસિંહ રાજપુત પણ પોતાની ઉમેદવારી નોંધાવશે. નોંધનીય છે કે, બળવંતસિંહ બાપુનાં વેવાઇ થાય છે. પહેલેથી જ તેમનાં સપોર્ટમાં રહેલા બળવંતસિંહ બાપુના માસ્ટર સ્ટ્રોકનાં ભાગરૂપે ઉમેદવારી નોંધાવશે તેવું માનવામાં આવે છે.

You might also like