આનંદીબેન બાદ હવે આ બે મુખ્યમંત્રીઓની પણ છીનવાઇ શકે છે ખુરશી

નવી દિલ્હી: ગુજરાતના મુખ્યમંત્રી પદેથી આનંદીબેન પટેલની છુટ્ટી બાદ ભાજપ હાઇકમાન્ડે છત્તીસગઢ અને ગોવાના મુખ્યમંત્રી નબળા દેખાઇ રહ્યાં છે. ચૂંટણીમાં જીત માટે હાઇકમાન્ડ આ બંને જ પ્રદેશોમાં ચહેરા બદલવાનો દાવ અજમાવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ગત દિવસોમાં દિલ્હીમાં થયેલા મુખ્યમંત્રી સંમેલનનો હેતું કામકાજની સમક્ષી કરવાનો જ હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર છત્તીસગઢ અને ગોવાના મુખ્યમંત્રીઓના નેતૃત્વમાં પાર્ટીને ચૂંટણીની જીતને મજબૂત વિશ્વાસ જોવા મળી રહ્યો છે. રમણસિંહે ભાજપના નેતાના રૂપમાં લાંબા સમય સુધી

બીજી તરફ ગોવાના મુખ્યમંત્રી લક્ષ્મીકાંત પારસેકર પણ છોઇ છાપ છોડવામાં સફળ રહ્યા નથી. તો બીજી તરફ 2017માં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. ત્યાં ભાજપને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી સમક્ષ પડકારનો સામનો કરવો પડશે.

You might also like