ઘણા સમય બાદ બાંધવા જઇ રહ્યા છો શારીરિક સંબંધ?

નવી દિલ્હી: સેક્સ માણસના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે એટલા માટે કોઇ દિવસ એને ઇગ્નોર કરશો નહીં. એવું મોટાભાગે જોવામાં આવે છે કે કેટલાક લોકો શારીરિક સંબંધને સીરિયસલી લેતા નથી. કામમાં એટલા વ્યસ્ત હોય છે કે ઇન્ટિમેન્ટ થતાં પહેલા અથવા એના માટે વિચારવા માટે પણ લોકો પાસે સમય રહેતો નથી. પરંતુ શું તમે જાણો છો કે તમે સેક્સ કરતાં નથી તો એની તમારા શરીર પર ખૂબ જ ખરાબ અસર પડે છે. જો તમે લાંબા સમય સુધી સેક્સ કરશો નહીં તો તમારી કામ કરવાની ઇચ્છા ઓછી થઇ જશે. આટલું જ નહીં, લાંબા સમય સુધી ઇન્ટિમેન્ટ ના થવા પર તમારા શરીરની સિસ્ટમ પણ ગડબડ થઇ જાય છે.

જો તમે લાંબા સમય સુધી શારીરિક સંબંધ બાંધતા નથી તો તમારી કામેચ્છા ખતમ થઇ જશે. કામેચ્છા ખતમ થયા બાદ જો તમે ઇન્ટિમેન્ટ પણ થાવ છો તો પણ તમને સંતોષ મળશે નહીં. સાથે તમે તમારા પાર્ટનર સાથે શારીરિક સંબંધની ભરપૂર મજા પણ લઇ શકશો નહીં.

ઇન્ટિમેન્ટ ન થવા પર એક મોટી સમસ્યા મહિલાઓ સાથે થાય છે. જાણકારી અનુસાર જો મહિલાઓ લાંબા સમય સુધી ઇન્ટિમેન્ટ ના થાય તો એમના વેજાઇનામાં ડ્રાયનેસ આવી જાય છે. આવું મોટી ઉંમરની મહિલાઓ સાથે જરૂર થાય છે. ખાસ કરીને મોટી ઉંમરની મહિલાઓ ઘણા સમય બાદ ઇન્ટિમેન્ટ થાય છે તો એમને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.

સેક્સ સ્ટ્રેસને દૂર કરવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. આવું એટલા માટે કારણ કે ઇન્ટિમેન્ટ થવા દરમિયાન શરીરમાં ફીલ ગુડ હોર્મોન રિલીજ થવાના કારણે દરેક પ્રકારના તણાવથી દૂર રાખે છે. સેક્સ માત્ર તણાવ જ દૂર નથી કરતો પરંતુ મહિલાઓને પીરિયડ્સમાં થતાં દુખાવો પણ સેક્સથી જ છુટકારો મળે છે. જો એવામાં મહિલાઓ સેક્સ કરવાનું બંધ કરી દે તો પીરિયડ્સ દરમિયાન એમનો ખૂબ દુખાવો થાય છે. આ ઉપરાંત બંનેના સંબંધમાં તાજગી રહે છે. તમને બેચેને પણ મહેસૂસ થતી નથી. લાંબા સમય બાદ સેક્સ કરવાથી પહેલાની સરખામણીમાં વધારે દુખાવો થાય છે.

http://sambhaavnews.com/

You might also like