લગ્ન પહેલા sex કરવાથી થશે આ ફાયદા

સામાન્ય રીતે આ વિષય ચર્ચા અને વિવાદમાં રહ્યો છે કે લગ્ન પહેલા સેક્સ કરવું યોગ્ય છે કે નથી? કેટલાક પહેલુઓ પર વિચાર કર્યા બાદ અલગ અલગ મંતવ્ય હોઇ શકે છે. લગ્ન પહેલા સેક્સ કરવામાં આવે તો કેટલાક ફાયદા પણ થાય છે.

1. ઉત્સુક્તાને આરામ
જ્યારે તમે કેટલીક ચીજો સાચા સમયે કરો છો, તો એનો આનંદ પણ અલગ હોય છે, જ્યારે તમે સેક્સ લગ્ન પહેલા કરી લો છો તો એને લઇને તમારા ઉત્સાહને આરામ મળે છે. તમે તમારી જાતને કાબૂમાં રાખો છો.

2.ખુશ રહો છો
સેક્સ માત્ર શારીરિક નહીં પરંતુ માનસિક જરૂરિયાતોને પણ પૂરી કરે છે. જિંદગીની દોડાદોડીમાં થોડાક સમયની શાંતિ મેળવીને તમારો ફેસ ખીલી ઊઠે છે. તમે ફ્રેશ મહેસૂસ કરો છો. પ્રોફેશનલ અને ઘર પરિવારનો તણાવ દૂર થઇ જાય છે.

3. ખરાબ વિચાર આવતાં નથી
સામાન્ય રીતે જોવા મળ્યું છે કે જે લોકો સેક્સ કરતાં અટકાય છે અથવા ટાળે છે એ થોડાક સમયમાં ઉત્તેજક વિચારોથી ભરાઇ જાય છે. એની સરખામણીમાં જે લોકા સેક્સનો ભરપૂર આનંદ લે છે, એ લોકા ખુશ અને મસ્ત રહે છે. એ ઓફિસમાં મનથી કામ કરે છે.

4. લગ્ન બાદનું મહત્વ સમજો છો
જો તમને લગ્ન દરમિયાન જ સેક્સને લઇને વિચાર આવતાં રહે છે તો ડર લાગે છે કે તમે લગ્ન પછીની જીંદગીને પરિપક્વતાની સાથે ના નિભાવીને જરૂરિયાતો પર જ ટકી શકો છો. પહેલાથી સેક્સ શરૂ કરી દેનારા લોકો લગ્ન બાદ પોતાના સાથીને સમજે છે. જીંદગીના વર્તમાન, ભવિષ્ય પર ચિંતન કરે છે અને સમજદારીથી આગળ વધે છે.

You might also like