એક એવો વીડિયો કે જે માત્ર એડલ્ટ્સ જોઇ શકે!

લોસએન્જલસઃ ગાયિકા રિહાનાનો નવો આલ્બમ “નીડેડ મી” યૂટ્યુબ પર આવી ગયો છે. આ ગીત માત્ર એડલ્ટ લોકો જ જોઇ શકશે. આ ગીતને પ્લે કરતા પહેલા વ્યક્તિએ તેની ઉમ્રનું વેરીફિકેશન આપવાનું રહેશે. આ ગીતના કેટલાક ફોટોગ્રાફ્સ રિહાનાએ સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર નાખ્યા છે.

pop-singer-2 “નીડેડ મી” ગીતમાં રિહાનાએ વાઇટ કલરનો ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસમાં તે ખુજ હોટ દેખાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે રિહાનાએ સાત વર્ષની ઉંમરથી જ ગાવાની શરૂઆત કરી હતી. રિહાના હવે ચૌદ વર્ષની થઇ ગઇ છે. હવે તેના માતા પિતાએ છૂટા છેડા લઇ લીધા છે. તેણે સંગીતની દુનિયામાં જાણીતો ગ્રેમી એવોર્ડ પણ પ્રાપ્ત કરેલો છે.pop-singer

You might also like