એક્ટ્રેસ બનવા નહોતી માંગતી ઝરીન ખાન, જાણો બોલીવુડમાં એન્ટ્રી થવાના કારણો….

બોલીવુડમાં ઘણા સ્ટાર્સ એવા છે જે આકરા સંઘર્ષ કર્યા બાદ સફળતાના સ્થાન પર પહોચ્યા છે. એવા ઘણા સિતારાઓ છે જેના પળદા પરના જીવનને લોકો જાણતા હોય છે પણ તેમના અતિત વિશે ઓછા લોકો જાણતા હોય છે. સેલેબ્સુનું ફિલ્મોમાં આવવા પહેલા તેમનો બેકગ્રાઉન્ડ શુ રહ્યો છે તે કોઈ ઓછા લોકો જાણતા હોય છે. એવી જ એક એક્ટ્રેસ છે જે ફિલ્મોમાં આવવાની પહેલા કોલ સેન્ટરમાં કામ કરવા મજબુર થઈ ગઈ હતી. પણ આ રીતે તેમની કિસ્મત બદલાઈ….

ફિલ્મ યુવરાજમાં સલમાન ખાન સાથે કામ કરનારી અભિનેત્રી ઝરીન ખાન, તેમનો પળદા પાછળ નો સફર એટલો સહેલો ન હતો જેટલો લોકો સમજી રહ્યા છે. હકીકતમાં તે ડોક્ટર બનવા માંગતી હતી.

તે માટે ઝરીને ડોક્ટરીનો અભ્યાસ પણ કર્યો પણ ઘરની આર્થિક તંગીના કારણે પોતાનો અભ્યાસ તેમને વચ્ચે ડ છોડવો પડ્યો અને તેમને મજબૂરી વશ થઈ કોલ સેન્ટરમાં કામ કરવુ પડ્યુ હતુ.

ઝરીનના ફિગરની વાત કરીએ તો પહેલા તેનુ શરીર ખુબ ભારે હતુ, પોતાના ફિગરને લઈ તે ઘણી સચેત થઈ ગઈ અને તેણે વર્કઆઉટ શરૂ કરી દિધો. ત્યાર બાદ ઝરીને જોબની સાથે સાથે મોડલિંગમાં પણ નસીબ અજમાવવાનુ શરૂ કર્યુ હતુ.

મોડલિંગ દરમ્યાન 2010માં તેને ફિલ્મ વીરમાં સલમાનખાન સાથે સાઈન કરવામાં આવી, આ ફિલ્મ બાદ ઝરીન ખુબ પોપ્યુલર થઈ ગઈ, આ બાદ તેની કિસ્મત ચમકવાની શરૂ થઈ ગઈ. ત્યારબાદ તેને ફિલ્મ હાઉસફુલ 2 માં કામ કરવાનો ચાન્સ મળ્યો. ઝરીને સલમાન ખાન ની ફિલ્મ રેડીમાં સોન્ગ ‘કેરેક્ટર ઢીલા’ માં સ્પેશ્યલ ગેસ્ટની ભૂમિકા નિભાવી હતી. ઝરીન ફિલ્મ હેટસ્ટોરી-3, વઝહ તુમ હો જેવી બોલ્ડ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.

You might also like