આ હોટ ગર્લ છે હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રીની પુત્રી, જાણો તે છે કોણ?

હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી મુમતાઝની પુત્રી તાન્યા માધવાની આજકાલ ચર્ચામાં છે. જો કે તેને ખાસ લોકો જાણતા નથી, પરંતુ આજકાલ તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા બોલ્ડ ફોટોઝના કારણે ચર્ચામાં આવી છે.

તાન્યાએ સોશિયલ મીડિયા પર એકથી એક ચઢિયાતા બોલ્ડ ફોટો શેર કર્યાં છે, જેને તેના ફેન્સ પસંદ પણ કરી રહ્યા છે. તાન્યા દરેક ફોટામાં બિકીનીમાં જોવા મળી રહી છે. તે ફોટાઓમાં પણ કસરત કરતી અને સ્વિમિંગ કરતી જોવા મળી રહી છે.

mumtaz

 

 

 

 

 

 

 

 

 

મુમતાઝની પુત્રી તાન્યા પરિણીત છે અને માતા પણ બની ચૂકી છે. તેણે 2015માં પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યાં હતા અને હાલમાં તે પણ લંડનમાં જ રહે છે. તાન્યાની બહેન નતાશાએ બોલિવૂડ અભિનેતા ફરદીન ખાન સાથે લગ્ન કર્યાં છે. તાન્યાએ હોટ ફોટોની સાથે સાથે પોતાના પતિ અને પુત્રનો ફોટો પણ શેર કર્યો છે.

You might also like