મુંબઇ-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં 3ના મોત

મુંબઇઃ મુંબઇના પલઘારમાં એક કાર દુર્ઘટના થઇ છે. આ ઘટનમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના મુંબઇ અમદાવાદ હાઇવે પર થઇ છે.

ઇજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યો છે. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આ  ઘટના ખૂબ જ ભયાનક છે. જેમાં કાર સંપૂર્ણ પણે ક્ષતીગ્રસ્ત થઇ ગઇ છે.

http://sambhaavnews.com/

You might also like