એસીનો ઉપયોગ તમારી ઊંઘની ક્વોલિટી પર અસર કરે છે

ગરમી અાવી ગઈ છે અને હવે એસીનો ઉપયોગ વધવા લાગશે. તમે ફુલ એસી કરવા લાગો એ પહેલા જાપાનના સંશોધકોએ એક અભ્યાસ કર્યો છે. ગરમીમાં એસીની ઠંડી હોય ત્યારે સારી ઊંઘ અાવે છે તેવું અાપણે માનીએ છીએ, પરંતુ વૈજ્ઞાનીકોનું કહેવું છે કે હકીકતમાં એસીથી ઊંઘ પર માઠી અસર થાય છે. એસીમાંથી અાવતી હવાનો પ્રવાહ બોડીને ઊંઘમાં પણ સિમ્યુલેટ કરે છે. ઘણા લોકો ઠંડકથી થથરી જવાના કારણે ઊંઘમાંથી જાગી જાય એવું બને છે.

http://sambhaavnews.com/

You might also like