Categories: Entertainment

VIDEO: દંગલ માટે આમિરે પોતાની જાતને આવી રીતે બનાવ્યો FAT TO FIT

નવી દિલ્હી: બોલીવુડનો મિસ્ટર પરફેક્શન કહેનારો અભિનેતા આમિર ખાન હાલના દિવસોમાં પોતાની આગળની ફિલ્મ ‘દંગલ’ના પ્રમોશનમાં લાગેલો છે. આ ફિલ્મ હરિયાણાના પહેલવાન મહાવીર સિંહ ફોગટના જીવન પર આધારિત છે. ફિલ્મમાં આમિર પહેલવાન મહાવીરના પાત્રને પડદા પર ઊતારતો જોવા મલી રહ્યો છે. આમિરે આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી છે. તેણે આ ફિલ્મમાં પોતાના વજનની સાથે ખૂબ જ ફેરફાર કર્યો છે. આમિરે આઐ ફિલ્મ માટે ઘણું વજન વધાર્યું તો છે જ સાથે એના માટે તેણે સિક્સ પેક એબ્સ પણ બનાવ્યા છે.

હાલમાં આમિરનો એક વીડિયો યૂટ્યૂબ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં આમિરની ફેટ ટુ ફીટ થવાની સ્ટોરી છે. આમિર સાથે આ વીડિયોમાં નિર્દેશક નિતેશ તિવારીએ પણ વજન ઓછું કરવાની મહેનત માટે કહેતા જોવા મળી રહ્યા છે. જો કે પોતાની ફિલ્મમાં એક્સપેરિમેન્ટ કરવું આમિર માટે કોઇ નવી વાત નથી. આમિરે આ પહેલા ફિલ્મ ગજની માટે પોતાની હેરસ્ટાઇલમાં કંઇક અળગ કર્યું હતું.

ફિલ્મમાં આમિર એક પિતાની ભૂમિકામાં પણ જોવા મળી રહ્યો છે, જેને એક પુત્રની ઇચ્છા હોય છે. પરંતુ બાદમાં પોતાની પુત્રીઓમાં પહેલવાનીનું હુનર જોયા બાદ તેણે એવું લાગે છે કે એની છોકરીઓ સ્વરણ પદક જીતીને લાવશે. દંગલ આ વર્ષે ક્રિસમસમાં 23 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

Krupa

Recent Posts

મસ્તી મસ્તીમાં મિત્રો ઝઘડ્યા એકે બીજાને ચપ્પાના ઘા માર્યા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…

48 mins ago

આતંક સામે આક્રોશ, શહીદ જવાનોને શ્રદ્ધાંજલિઃ બજારો સ્વયંભૂ બંધ રહ્યાં

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…

49 mins ago

પગાર વધારાની માગણી સાથે શિક્ષણ સહાયકો કાલે સામૂહિક મૂંડન કરાવશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…

1 hour ago

750 કરોડની SVP હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ છે પણ શોભાનો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…

1 hour ago

મ્યુનિ. બજેટ બેઠકમાં બબાલઃ માત્ર એક કલાકમાં ચાર બજેટ મંજૂર કરી દેવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…

1 hour ago

પુલવામા હુમલો: ૪૦ શહીદને આજે અંતિમ વિદાય અપાશે

(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…

1 hour ago