OMG! જેટલા મોટા સ્તન એટલું વધારે ડિસ્કાઉન્ટ

પેઇચિંગ: ચીનમાં એક રેસ્ટોરન્ટએ મહિલાઓને એમની બ્રા સાઇઝના હિસાબથી ડિસ્કાઉન્ટની ઓફર આપી છે. એટલે કે જે મહિલાઓના સ્તન જેટલા મોટા હશે, એ મહિલાને એટલું વધારે ડિસ્કાઉન્ટ મળશે. આ ખાસ ડિસ્કાઉન્ટ ઓફર માટે હવે આ રેસ્ટોરન્ટની ખૂબ ટીકા કરવામાં આવી રહી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ટ્રેંડી શ્રિંપ નામના આ રેસ્ટોરન્ટએ મહિલાઓને એમની બ્રા ના નંબર પ્રમાણે બિલ પર ડિસ્કાઉન્ટ આપવાની ઓફર નિકાળી છે. આ ડિસ્કાઉન્ટની જાહેરાત કરવા માટે દરેક સ્થળે પોસ્ટર પણ લગાવ્યા છે. આ પોસ્ટરોથી નારાજ થઇને કેટલાક સ્થાનિક લોકોએ કાઉન્સિલમાં એની ફરીયાદ પણ કરી. આ ઘટના હાંગચો નામના પ્રાંતની છે.

આ પોસ્ટરોમાં અંજરવેર પહેરેલી કાર્ટૂન મહિલાઓ આ રેસ્ટોરન્ટી બહાર લાઇન લગાવીને ઊભી છે. એની નીચે લખ્યું છે કે, ‘આખું શહેર સ્તનની શોધખોળમાં છે.’ એમાં મહિલાના બ્રા ની કપ સાઇઝ પ્રમાણે છૂટ આપવાની વાત પણ કહેવામાં આવી છે. જે મહિલાઓની સ્તની સાઇઝ મોટી હશે, એમને વધારે ડિસ્કાઉન્ટ મળશે. લોકોએ એમની ફરીયાદ કરી છે.

આ પોસ્ટર્સ સૌથી પહેલા 1 ઓગસ્ટના રોજ જોવા મળ્યું હતું. ફરીયાદ બાદ એને હટાવી લેવામાં આવી છે. જો કે આ રેસ્ટોરન્ટે એવું જણાવ્યું હતું કે જેવી અમે ડિસ્કાઉન્ટની જાહેરાત કરી અમારું વેંચાણ 20 ટકા વેંચાણ વધી ગયું છે. અમારે અહીંયા અમુક મહિલાઓ આવી જેમને પોતાના સ્તનના આકાર પર ખૂબ ગર્વ હતો, એ કંઇ પણ છુપાવા માંગતી નહતી.

http://sambhaavnews.com/

You might also like