એક એવી જગ્યા, જ્યાં છે દરિયાની અંદર હિંદુઓના ધાર્મિક સ્થળ

આમ તો હિંદુઓના ધાર્મિક સ્થળ આખી દુનિયામાં ફેલાયેલા છે પરંતુ તમને એ જાણીને હેરાની થશે કે આપણા સંસારમાં એક એવી જગ્યા છે જ્યાં દરિયાની અંદર ધાર્મિક સ્થળ જોવા મળશે, જેનો વિસ્તાર આકાશ અને ધરતી સુધી થયેલો છે. ચલો તો જાણીએ દરિયાની નીચે બનેલા આ ધાર્મિક સ્થળો વિશે…

hindu-temple-2

ઇન્ડોનેશિયાની સમુદ્રની વચ્ચે બનેલી ભગવાન વિષ્ણુની મૂર્તિ લગભગ 5000 હજાર વર્ષ જૂની કહેવામાં આવી રહી છે. લોકો સ્વિમિંગ કરતી વખતે અહીં દર્શ કરવા જરૂરથી આવે છે.

hindu-temple-3

અહીં દરિયાની નીચે બનેલા એક ખંડહરને જોઇને લાગે છે કે જેમકે અહીં દ્વારીકા નગરી હોઇ શકે. કારણ કે દ્વારીકા નગરી દરિયા કિનારે વસેલી હતી અને સમુદ્રની અંદર વિલીન થઇ ગઇ હતી.

hindu-temple-1

આ જગ્યા પર શિવ મૂર્તિ પણ દરિયાની અંદરથી મળી હતી. જે આ જગ્ચાને તે સમયની જાણીતી શિવ પૂજાને દર્શાવે છે. લોકો તેને જોવા માટે પણ આવે છે. આ બધાને જોઇને લાગે છે કે અહીં કોઇ પ્રાચીન નગરી રહી હશે, જે દરિયા કીનારાની નજીક અથલા અંદર હોવાને કારણે અહીંયા ડૂબી ગઇ હશે.
himdu-temple-5

You might also like