શું તમારો સ્માર્ટફોન થઇ ગયો છે લોક, આ સ્માર્ટ ટ્રિકથી કરો અનલોક…

ભારતમાં સૌથી વધારે લોકો એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરી રહ્યાં છે. સ્માર્ટફોન આજકાલ આપણી એક જરૂરિયાત બની ગયા છે. તેનો ઉપયોગ આપણ માત્ર કોલિંગ માટે જ કરતાં નથી. સ્માર્ટફોનનો ઉપયોગ બેન્કિંગથી લઇને કેબ બુક કરવા માટે પણ કરવામાં આવે છે. તે સિવાય…

PM મોદીએ યુગાન્ડામાં ભારતીયોને કર્યું સંબોધન, જલ્દી મળશે ‘મેડ ઇન ઇન્ડિયા’ સ્માર્ટફોન

ત્રણ આફ્રિકા દેશના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુગાન્ડા પહોંચ્યા છે. રવાન્ડાની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુગાન્ડા પહોંચ્યા છે જ્યાં સદીઓ જુના સંબંધોનો ઉલ્લેખ કરતા કહ્યું કે આપણા વચ્ચે શ્રમનો સંબંધ છે, શોષણ વિરુધ્ધ…

Flipkart બિગ શોપિંગ ડેઝ: સેમસંગ સહિતના સ્માર્ટફોન પર મળી રહ્યા છે બંપર ડિસ્કાઉન્ટ

આજે ફ્લિપકાર્ટ અને એમેઝોન પર ચાલતા સેલનો બીજો દિવસ છે. બીજા દિવસે, મોબાઇલ, લેપટોપ અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદકો પર વિશાળ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફ્લિપકાર્ટના વિશાળ શોપિંગ ડે સેલથી, અમે 7 સ્માર્ટફોનની સૂચિ તમારા માટે લાવ્યા છે જેની કિંમત 7,000…

એરબેગ સ્માર્ટફોનને તૂટવાથી બચાવશેઃ પડતાંની સાથે કરોળિયાની જેમ ખૂલી જશે

બર્લિન: આજ કાલ મોબાઈલ ફોનનો જે રીતે ક્રેઝ વધી રહ્યો છે તેને જોતાં કંપનીઓ પણ મોંઘાદાટ મોબાઈલ બનાવી રહી છે. તેથી મોબાઈલ ધારકો પણ સતત તેની ચિવટ રાખતા હોય છે તેમ છતાં કોઈવાર મોબાઈલ તૂટી જાય તો તેને કેવી તૂટતો કેવી રીતે બચાવવો તે અંગે જર્મનીની…

દુનિયાનો સૌથી નાનો 4G સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર

થોડા સમય પહેલા ફ્લિપકાર્ટના સર્વેમાં ખુલાસો થયો કે લોકો મોટી ડિસ્પ્લે વાળા ફોન વધારે ખરીદી રહ્યા છે. પણ આ રિપોર્ટ વચ્ચે અમેરિકાની એક કંપનીએ દુનિયાનો સૌથી નાનો 4G સ્માર્ટફોન રજુ કર્યો છે જેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યુ છે. આ…

સ્માર્ટફોનની સ્પીડ વધારવા માટે અપનાવો આ ટ્રિક્સ…

હોમ સ્ક્રીનને સાફ રાખો ઘણા લોકો એવા હોય છે કે સ્માર્ટફોનની સ્ક્રીન પર ઘણી એપ રાખે છે જે ફોનને ઘીમો કરી દેવાનું સૌથી મોટુ કારણ છે. એવામાં જો તમારાફનની હોમ સ્ક્રીન પર હવામાન, લાઈવ વોલપેપર જેવા એપના આઈકન હોય તો તેને હટાવી દો. ડાટા સેવર…

રૂ. 251માં સ્માર્ટફોન આપવાનો દાવો કરનાર નોહિત ગોયલ થયો ગિરફ્તાર

નોઈડાની એક કંપનીએ 251 રૂપિયામાં સ્માર્ટ ફોન આપવાનો દાવો કર્યો હતો. કંપનીના દિગ્દર્શક મોહિત ગોયલ, તેના ભાઈ વિકાસ મિત્તલ અને એક મહિલાને દિલ્હી પોલિસે ગિરફ્તાર કર્યા હતા. આ લોકોને ભીવાડી ગેંગરેપ કેસમાં કેસ પાછો લેવાને બદલે કરોડો રૂપિયાની…

સ્માર્ટફોન ગરમ થઈ જાય તો કવરમાં રાખવાથી નુકસાન થવાની સંભાવના

લંડન: સ્માર્ટફોનમાં ઉપયોગમાં લેવાતી લિથિયમ આયર્ન બેટરી શા માટે ફાટે છે. આ જાણતાંં પહેલાં આ બેટરીની કામ કરવાની ટેક્નિકને જાણવી જરૂરી છે. મોબાઇલની બેટરીમાં લિથિયમનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે, તે વજનમાં હલકું હોય છે. વધુને વધુ…

XIAOMIએ ભારતમાં લોન્ચ કર્યો નવો સેલ્ફી સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને કિંમત

શાઓમીએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન REDMI Y2 લોન્ચ કર્યો છે. આ ફોનમાં 16 MP નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે REDMI Y2 ગયા વર્ષે લોન્ચ થયેલો Y1નો અપગ્રેડ વર્ઝન છે. REDMI Y2નું વેચાણ એમેઝોન 12 જુનથી થશે અને આ ફોન ડાર્ક ગ્રે,…

બ્રેન પાસવર્ડથી ખુલશે તમારા સ્માર્ટફોનું લોક, આ રીતે કરશે કામ

વૈજ્ઞાનિકોએ એક એવી સિક્યોરિટી સિસ્ટમ વિકસિત કરી છે જે શ્રૃખ્લાગત તસવીરોની પ્રતિક્રિયામાં તેના મસ્તિસ્કથી નિકળનારા તરંગોનું વિશ્લેષણ કરીને તે વ્યક્તિની ઓળખ કરશે. આ પ્રણાલી આવનારા સમયમાં ઉપકરણોને સારી રીતે સુરક્ષા આપવામાં મદદ કરી શકે છે. આ…
:)