જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

08-05-2018ઃ મંગળવાર

માસ: વૈશાખ

પક્ષ: કૃષ્ણ

તિથિ: અષ્ટમી

નક્ષત્ર: શ્રવણ

યોગ: શુક્લ

રાશિ મકર: ( ખ,જ )

મેષ :- (અ.લ.ઇ)

-પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે.
-ઘર જમીન અને વાહનના યોગ સારા બને છે.
-સૌનો સહયોગ મળશે.
-ઘરેલુ કામમાં વિઘ્નસંતોષીઓ નુકશાન કરશે.

વૃષભ :- (બ.વ.ઉ)

-આવકનું પ્રમાણ વધી શકે છે.
-કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે.
-કોઇ શુભ સમાચાર મળશે.
-પરિક્ષા અથવા હરિફાઇવાળા કામમા સફળતા મળશે.

મિથુન :- (ક.છ.ઘ)

-કોઇ પણ જાતનાં રોકાણ માટે સમય સારો નથી.
-જીવનસાથી અને સંતાનોનો ભરપુર સહયોગ મળશે.
-મહેનતના પ્રમાણમા ઓછુ ફળ મળશે.
-લાંબા સમયના સબંધો બંધનમા પરિણમશે.

કર્ક :- (ડ.હ)

-કોઇ નજીકના સબંધીથી સહયોગ મળશે.
-ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે.
-કરેલા કાર્યોમા સફળતા મળશે.
-સંપતિને લગતા કાર્યોમા સહયોગ મળશે.
-વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે.

સિંહ :- (મ.ટ)

-કોઇ નજીકનાં સબંધીથી સહયોગ મળશે.
-ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે.
-કરેલા કાર્યોમા સફળતા મળશે.
-સંપતિને લગતા કાર્યોમા સહયોગ મળશે.
-વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે.

કન્યા (પ.ઠ.ણ)


-કોઇપણ રોકાણ માટે સમય ઉત્તમ નથી.
-મીત્રોનાં સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે.
-નોકરીમાં મહેનતનાં પ્રમાણમાં ઓછુ ફળ મળશે.

તુલા (ર.ત)


-કોઇપણ રોકાણ માટે સમય ઉત્તમ નથી.
-મીત્રોનાં સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે.
-નોકરીમાં મહેનતનાં પ્રમાણમાં ઓછુ ફળ મળશે.

વૃશ્ચિક (ન.ય)


-શેરબજારમાં સારો લાભ થશે.
-વ્યવસાયમા નવા કોન્ટ્રાક્ટ મળશે.
-યાત્રા પ્રવાસના યોગ બને છે.
-પરિવારમાં તણાવ અને માનસિક અશાંતિ રહેશે.

ધન (ભ.ધ.ફ.ઢ)

-શેરબજારમાં સારો લાભ થશે.
-વ્યવસાયમા નવા કોન્ટ્રાક્ટ મળશે.
-યાત્રા પ્રવાસના યોગ બને છે.
-પરિવારમા તનાવ અને માનસિક અશાંતિ રહેશે.

મકર (ખ.જ)


-શેરબજારમાં સારો લાભ થશે.
-વ્યવસાયમા નવા કોન્ટ્રાક્ટ મળશે.
-યાત્રા પ્રવાસના યોગ બને છે.
-પરિવારમા તનાવ અને માનસિક અશાંતિ રહેશે.

કુંભ (ગ.શ.સ.ષ)


-શેરબજારમાં સારો લાભ થશે.
-વ્યવસાયમા નવા કોન્ટ્રાક્ટ મળશે.
-યાત્રા પ્રવાસના યોગ બને છે.
-પરિવારમા તનાવ અને માનસિક અશાંતિ રહેશે.

મીન (દ.ચ.ઝ.થ)


-શેરબજારમાં સારો લાભ થશે.
-વ્યવસાયમા નવા કોન્ટ્રાક્ટ મળશે.
-યાત્રા પ્રવાસના યોગ બને છે.
-પરિવારમા તનાવ અને માનસિક અશાંતિ રહેશે.

You might also like